ઢાંક થી ગાયત્રી માતાજી આશ્રમ સુધી રોડ પર વાહન હાકવું એ રોડના ખાડાઓને કારણે જોખમ ભર્યું !

0
30







દર્શનાર્થીઓની લાગણી અને માગણી છે કે તાત્કાલિક નવો રોડ તંત્ર બનાવે.

ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામથી ગાયત્રી માતાજીનું આશ્રમ આશરે ચાર કિલોમીટર દૂર થાય છે તે ડામર અતિશય ખરાબ અને મોટા મોટા ખાડાઓ વાળો થઈ ગયેલ છે.

ગાયત્રી માતાજી આશ્રમ આ વિસ્તાર માં આસ્થાનું પ્રતિક તો ગામ લોકોનું લાગણી અને માંગણી છે તંત્ર પાસે છે ગાયત્રી આશ્રમે દર્શને આવતા દર્શનાર્થીઓ ઢાંક સિધ્ધી વિનાયક ગણેશ મંદિર દર્શને આવે છે ત્યારે ખૂબ મુશ્કેલીઓ ખરાબ રોડને કારણે વેઠવી પડે છે આ રોડ પર અતિશય ખરાબ હોય મોટા મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી વાહન હાકતા રાહદારીને વાહનો હાકવા મુશ્કેલી બની ગયું છે આશરે ઘણા બધા વાહનોની અવર-જવર રોજ થાય છે ઢાંક અને ગધેથડ, નાગવદર, વરજાંગ જાળિયા, ને જોડતો ફક્ત એક માત્ર આ રસ્તો છે જેવી વહેલી તકે તંત્ર આ રોડ બનાવે તેવી દર્શનાર્થીઓ ની માંગણી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here