લીમડી પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી 111810. મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડયા

0
42 

રિપોર્ટર. અજય.સાંસી

I

લીમડી પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી 111810. મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડયા

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી એમ.એસ. બરાડા સાહેબ નાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર સાહેબ નાઓએ દારૂબંધી ચુસ્તપણે અમલ કરવવા તેમજ જુગારની નેસ્ત નાબુદ કરવા સારુ પ્રોહી જુગારની ડ્રાઈવ આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધીક્ષકશ્રી ડી.વી. જાદવ સાહેબ ઝાલોદ વિભાગના ઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય તથા સી.પી. આઇ.શ્રી એમ. એલ.ડામોર સાહેબ ના ઓ ના માર્ગદર્શન હેઠળ લીમડી પોલીસ સ્ટેશનના સિનિયર .પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. ડામોર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળતા વું.એસ. આઈ. શીતલબેન નાકલાભાઈ બાય સત્તા અ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મંગળાભાઈ તથા બીજા સ્ટાફ સાથે લીમડી ગામે દાંડી રોડ ઉપર રહેતા પ્રવીણભાઈ અમૃતભાઈ સોલંકી ના મકાનમાં રેડ કરતા ઘરના માલિક સાથે બીજા ચાર ઈસમો મળી કુલ પાંચ ઈસમોને રોકડા રૂપિયા મોબાઇલ તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 111810. ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*.પકડાયેલ મુદ્દામાલ
1..રોકડા.73310
2.ચાર મોબાઇલ ફોનની જેની કુલ કિંમત રૂ.8500
.3..એક હીરો ગ્લેમર મોટરસાયકલ કિ.રૂ.30000

આમ કુલ પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં લીંબડી પોલીસે સફળતા મેળવેલ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here