સંતરામપુર નગર તેમજ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

0
34સંતરામપુર નગર તેમજ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા.

સંતરામપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ચારે તરફ વરસાદે પૂરજોશમાં વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ માં આવી ગયા અને ખાતર બિયારણ ની તૈયારી પણ લાગી ગયા

સંતરામપુર ::- અમિન કોઠારી

 

 

 

અસહ્ય ગરમી બફારો ઉકળાટ ને લઈને સમી સાંજે સંતરામપુર ઉપર ગુજરાત રાજી થઈ ગઈ અને કાળા ડિબાંગ વાદળો પવનનો જોરદાર સપાટો અને વીજળીના કડાકા-ભડાકા સાથે સંતરામપુર નગર તેમજ સમગ્ર તાલુકામાં મેઘરાજાએ મેઘ મહેર કરી દીધી અને આજના સવારથી લોકો ખેતી માં જોડાયા હળ બળદને લઈને ખેડવાનું કામ અને બિયારણ તોડવાનું કામ પૂરઝડપે ચાલુ કરી દેવામાં આવ્યું એકાએક વરસી રહેલા વરસાદને કારણે ધરતીપુત્રોના ચહેરા ઉપર વ્યાપી જવા પામીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here