વાંસદા તાલુકાના કંડોલપાડા ગામમાં લોકોને પીવાના પાણી માટે મોટી સમસ્યા છે.

0
36રિપોર્ટર. પ્રિતેશ પટેલ
વાંસદા તાલુકાના કંડોલપાડા ગામમાં લોકોને પીવાના પાણી માટે મોટી સમસ્યા છે.

કંડોલપાડા ગામ‌ માં પાણી ની સમસ્યા થી લોકો ત્રસ્ત છે. એક કીમી થી પાણી લાવવું પડે છે. ત્યાં ના સતાધીશો ને ધણીવાર અરજી કરી પણ સમસ્યાનો ઉકેલ નથી.


પાણી પીવા માટે એક કિલોમીટર દૂર જવું પડે છે અમારે ચૂંટણી પહેલા તો ઘણા વાયદાઓ કરે છે 15 વર્ષ પહેલા કાકી ટાંકી પાઇપલાઇન જર્જિત થાય ગયા હોવાથી પાણી આવી શકતું નથી. જેથી પાણી માટે સગવડ કરી આપવામાં આવે એવી ગ્રામજનો દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે અને સરપંચ શ્રી તલાટી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જે કરી આ ગામનો વહેલી તકે પાણીની સગવડ કરી આપવામાં આવે તો લોકોને ખૂબ જ રાહત મળે અને નાના ભૂલકાઓને એક કિલોમીટર દુર સુધી પાણી લેવા માટે જાઉં નહિ પડે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here