કચ્છ કલેકટરપદે માત્ર ચાર દિવસમાં ફરી પ્રવીણા ડી.કે.ગોધરા થી કચ્છ માં રિટર્ન થયાં.

0
63
રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- કચ્છ કલેકટરપદે માત્ર ચાર દિવસમાં ફરી પ્રવીણા ડી.કે.રિટર્ન થયાં.

કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.ની ભુજથી ગોધરા બદલી થયા બાદ માત્ર ચાર દિવસમાંં જ ફરી કચ્છ જિલ્લા કલેકટર તરીકે પરત ફર્યા છે.

નવા જિલ્લા કલેકટર સુજલકુમાર મયાત્રાને ગોધરા મુકવામાં આવ્યા છે.

બંને કલેક્ટરે ચાર્જ સંભાળ્યાના 4 દિવસમાં જ અરસ પરસબદલી થઈ જતા તર્ક વિતર્ક તેજ બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here