લોક વિજ્ઞાન કેન્દ્ર લિટલ ફ્લાવર સ્કૂલ દાહોદ અને સંસ્કાર એડવેન્ચર દાહોદ દ્વારા બે દિવસીય પક્ષી જગત ઓળખ તાલીમ સીબીર નું સફળ આયોજન.

0
41બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત ના સહયોગથી તારીખ 26. 6મ 2021 અને 27.6. 2021 ના રોજ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે પક્ષીઓ વિશેની પ્રાથમિક સમજ આપવા બે દિવસીય પક્ષી જગત ઓળખ તાલીમ સીબીર નું આયોજન કરાયું
લિટીલ ફલાવર સ્કુલ ખાતે સીબીરની શરૂવાત કરાઈ ત્યાર બાદ બહાર થી આવેલ ના મહેમાનો દવરા પ્રોજેક્ટરના માધ્યમથી કુલ 50 જેટલા લોકોએ જેમાં જુદી જુદી શાળાના શિક્ષકો વનવિભાગના કર્મચારીઓ સંસ્કાર એડવેન્ચર ટીમના સભ્યો સહિત દાહોદ વાસી ઓએ ભાગ લઈ તેઓને માહિતગાર કરવામાં આવ્યા તારીખ 27 6 2021 ના રોજ જેકોટ ખાતે દેવધરી મંદિરે કુલ ૩૫ લોકોને જંગલમાં ટ્રેકિંગ કરાવીને અને દાહોદ ના જંગલો માંપક્ષીઓ વિશે પ્રેક્ટીકલ નાં આપી બાયનોક્યુલર ના મદદથી પક્ષીઓ ઓળખવા કરવી અને તમામ શિબિરાર્થીઓને દાહોદ વિસ્તારમાં જોવા મળતા અલગ-અલગ પક્ષીઓ વિશેની સમજ આપવામાં આવી


અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા બહાર થી આવેલ ડોક્ટર ધવલ શુક્લ ભાનુભાઈ તેમજ મેહુલભાઈ એ ખૂબ જ સારી રીતે પક્ષીઓ વિશેની માહિતી આપી લોકોને માહિતગાર કર્યા બે દિવસના કાર્યક્રમમાં સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સહયોગ લિટલ ફ્લાવર સ્કૂલ ના આચાર્ય કૃતાર્થ જોષીસર. પૂરું પાડ્યું હતું માર્ગદર્શન હેઠળ આ બે દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયો આ કાર્યકર્મ ને સર્ટીફીકેટ કોર્સ માં પરિવર્તિત કરવાનું એમણે સૂચન આપ્યું છે

શિબિરાર્થીઓને દાહોદ નિ આસપાસ આવેલ પક્ષીઓ વિશે માહિતી મેળવ્યા બાદ તો માનસર જોવાઉમંગ જોવા મળ્યો હતો અને ભવિષ્યમાં પણ આ કાર્યક્રમ દાહોદમાં થાય તેવું તમામ લોકોની ઈચ્છા જોવા મળી હતી

લોક વિજ્ઞાન કેન્દ્ર ‌ખાતે ના હોલમાં કરવામાંમાં તજજ્ઞોની સાથે સાથે સંસ્થાના માનદમંત્રી શ્રીમતી અંજલીબેન પરીખ સંવાહક સંદીપભાઈ શીતલ ભાઈ કોઠારી હિતેન્દ્રભાઈ રાણા ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો અને સંસ્કાર એડવેન્ચર ની ટીમેને વધાવી સાથે કાર્યકમ મ લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે રહી ખૂબ જહેમત ઉઢાવી કાર્યક્રમ સફળ બનાવ્યો….LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here