T20 વિશ્વકપની તારીખો જાહેર

0
73







T20 વિશ્વકપ 2021નું આયોજન ભારતને બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં કરવામાં આવશે. કેટલીંક મેચ ઓમાનમાં પણ રમાઈ શકે છે, ટુર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી થશે જયારે 14 નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે. આઈસીસીએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે,

BCCI આ મુખ્ય ટુર્નામેન્ટની યજમાની કરશે. 16 ટીમોની ટુર્નામેન્ટ યુએઈના ત્રણ શહેરો દુબઇ શારજાહ અને અબુધાબી અને ઓમાનમાં રમાશે.

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here