ધોરણ-10નું પરિણામ આજે રાત્રે જાહેર થશે

0
35ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. ધોરણ-10નું પરિણામ આજે રાત્રે 8 કલાકે થશે જાહેર થશે. વિદ્યાર્થીઓને આ પરીણામ નહી જોવા મળે. ફક્ત શાળાઓ જ વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ શાળામાંથી પરિણામ મેળવવાનું રહેશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાઓની રહેશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here