ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ

0
87







ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે. જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઇ છે. જામનગરના હિંમતનગર વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધામાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળ્યો. 25 મેના રોજ વૃદ્ધામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા. જે બાદ 27 મેના રોજ વૃદ્ધોન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

2 એપ્રિલના રોજ સારવાર લઇ રહેલા વૃદ્ધાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. વૃદ્ધાના રિપોર્ટને ચકાસણી માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળતા તંત્રએ સંક્રમિત વૃદ્ધાના સંપર્કમાં આવેલા 8 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કર્યા. જો કે ટ્રેસ કરાયેલા તમામ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here