અલગ ગ્રામપંચાયત માટે ધરણા કરી રહેલ આમું સંગઠન સાથે માંડણ ગામના યુવાન જોડાયા

0
56અલગ ગ્રામપંચાયત માટે ધરણા કરી રહેલ આમું સંગઠન સાથે માંડણ ગામના યુવાન જોડાયા

રાજપીપળા : જુનેદ ખત્રી

આમું સંગઠન નર્મદા ગ્રુપ ગ્રામપંચાયત માંથી દરેક ગામને સ્વતંત્ર ગ્રામપંચાયત ની માંગ કરી રહ્યું છે રાજપીપળા ખાતે કલેકટર કચેરી સામે આમું સંગઠન પાંચ દિવસ સુધી ધારણ કાર્યક્રમ કરશે જેમાં દરોજ જુદાં જુદાં તાલુકાના લોકો પ્રતિનિધિત્વ કરશે આજે દરેક ગામો ને અલગ ગ્રામપંચાયત ની માંગ કરતા નાંદોદ તાલુકાના માંડણ ગામના યુવાન દ્વારા ગ્રુપ ગ્રામપંચાયત નો વિરોધ કરી સ્વતંત્ર ગ્રામપંચાયત ની માંગ કરાઈ હતી વધુ જણાવ્યું હતું કે સ્વતંત્ર ગ્રામપંચાયત થકી અમારા ગામનો વિકાસ થશે અને લોકોને પડતી મુશ્કેલી નો અંત આવશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here