સરસ્વતી હાઈસ્કૂલમાં ભારતવિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરાયું

0
35અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

સરસ્વતી હાઈસ્કૂલમાં ભારતવિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ કરાયું

 

ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમના બીજા દિવસે સરસ્વતી હાઈસ્કુલ ના ગ્રાઉન્ડમાં 75 જેટલા લીમડા નું રોપણ કરી બધા જ સભ્યોએ એક વર્ષ પછી તે જ સ્થળે તે વૃક્ષોનો જન્મદિવસ મનાવવો તેવું નક્કી કર્યું.કાર્યક્રમમાં પ્રમુખશ્રી ડૉ એન જી બિહોલા ., સુમનભાઈ પટેલ , રાજુભાઈ પટેલ ,નગરપાલિકાના ઉપપ્રમુખ ડો આર સી મહેતા ,કોર્પોરેટર નીરજ શેઠ , સરસ્વતી હાઈસ્કુલ ના આચાર્ય શ્રી ડો જીગ્નેશભાઈ સુથાર તથા ભારત વિકાસ પરિષદના સભ્યો વસંતભાઇ પટેલ હિતેશભાઈ પટેલ ઉત્તમભાઈ પટેલ પંકજભાઈ પ્રજાપતિકેશુભાઈ પટેલ કમલેશભાઈ શાહ તુષારભાઈ અમીન તથા કંચનબેન પટેલ તથા સરસ્વતી હાઈસ્કુલ ના શિક્ષકો પણ હાજર રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here