ટંકારા તાલુકા ના લજાઈ ગામે કન્યા શાળા આચાર્ય નિવૃતિ થતાં સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

0
63







 

(રીપૉટર :ઘવલ ત્રિવેદી દ્રારા )

આજ રોજ ટંકારા તાલુકા ના લજાઈ ગામે કન્યા શાળા ના આચાર્ય તરીકે ની સેવા આપતા ગોવિંદભાઈ બલાસરા વય મર્યાદા થતા નિવૃત થયા આ તકે લજાઈ ગામ ના આગેવાન માજી સરપંચ અંબારામ ભાઈ મસોત ભાણજી ભાઈ વામજા સંજયભાઈ મસોત્ત ટંકારા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા એ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું


1998 થી લજાઈ કન્યા શાળા આચાર્ય તરીકે સેવા આપતા હતા હર હમેશાં શાળા ને પોતાની માની શાળા ની સફાઈ શાળા વિકાસ માટે અને વિધાર્થી હિત માટે હર હમેશાં તત્પર રહેતા
આ તકે તેના સાથી શિક્ષકો અમર્શિભાઈ ભગીયા નીતિન માંડવીયા રામભાઈ રામાનુજ શૈલેષભાઈ કામરીયા સાહેબ જયશ્રીબેન પટેલ છાયાબેન માંડવીયા વિદાયમાન કરાયા શુભેચ્છાઓ પાઠવી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here