મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0
35મોરબી જિલ્લા કિસાન મોરચા આયોજિત વોર્ડ નંબર ૧૧માં પંચાસર રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં (માધાપર વાડી પ્રા.શાળાની બાજુમાં) વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં હાજર મહાનુભાવોમાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી રાણસીભાઈ ગઢવી, પૂર્વ મોરચા પ્રમુખ પ્રભુભાઈ પનારા, નવનિયુકત મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ માકાસણા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન.કે. પરમાર, મોરબી શહેર મંત્રી જીતુભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના મંત્રી વસંતભાઈ કંજારીયા, કોષાધ્યક્ષ કે.કે.પરમાર, નગરપાલિકાના સદસ્ય હર્ષદભાઈ કંજારીયા, માવજીભાઈ કંજારીયા,  ભગવાનજીભાઈ કંજારીયા,  લાલજીભાઈ પરમાર,  ગિરિરાજસિંહભાઈ, સ્થાનિક આગેવાનો દેવકરણભાઈ નકુમ,  પ્રભુભાઈ નકુમ,  વશરામભાઈ નકુમ, વિપુલભાઈ સંતોકી,  વગેરે બોળી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનો અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here