જામકંડોરણા આરોગ્ય તંત્રની મનમાનીથી લોકો ભારે હેરાન પરેશાન.!

0
48







જામકંડોરણા આરોગ્યતંત્ર દ્વારા સુપર સ્પ્રેડર વેક્સિન ડ્રાઇવ ના નામે દુકાનદારોને જબરજસ્તીથી વેક્સિન આપવામાં આવી હતી ઘણા વેપારીઓ તો આરોગ્ય ટીમને જોતાની સાથે જ દુકાનો બંધ કરીને ચાલ્યા ગયા હતા વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વેક્સિનેશન કેમ્પ પર લોકોને પુરતી વેક્સિન આપવામાં આવતી નથી ત્યાં વૃદ્ધોને વારંવાર ધક્કા ખાવા પડે છે અને અહીંયા વેપારીઓને પકડી પકડીને વેક્સિન આપવાના ખોટા નાટકો બંધ કરો જામકંડોરણા તાલુકા આરોગ્ય હેલ્થ ઓફિસરની કામગીરીથી લોકો અસંતોષ લોકોનો એક જ અવાજ કેમ્પર વેક્સિન આપવામાં આવતી નથી અહીંયા દેખાડા કરવા માટે લોકોને જબરજસ્તી વેક્સિન કેમ આપવામાં આવે છે.?



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here