ગુજરાતમાં વધતા જતા ‘આપ’ ના પ્રભાવને ભાજપનો જ ભાગ : પ્રમુખ હાર્દિક પટેલ

0
47







કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વધતા જતા ‘આપ’ ના પ્રભાવને ભાજપનો જ ભાગ ગણાવ્યો હતો અને ભાજપ હાર ભાળી જાય ત્યારે કોંગ્રેસનો સામનો કરવા બી ટીમ ઉતારે છે.

આગામી ડિસે ૨૦૨૨ માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. તેના અનુસંધાને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ રાજકીય દાવ-પેંચ અને બેઠકો શરૃ કરી દેવામાં આવી છે. આજે વિસાવદરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here