દેવગઢ બારીઆ તાલુકા ના ગામડી ગામે અજાણી મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર

0
46




પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકા ના ગામડી ગામે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ દેવગઢ બારીઆ પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવી આગળની તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here