દેવગઢબારીયા તાલુકા ના ગામડી ગામ નજીક અજાણી મહીલા નો મૃતદેહ મળ્યો

0
44




  • રિપોર્ટર. અજય.સાંસી

દેવગઢબારીયા તાલુકા ના ગામડી ગામ નજીક અજાણી મહીલા નો મૃતદેહ મળ્યો

દેવગઢબારીયા તાલુકા ના ગામડી ગામે રોડ ની સાઇડ ઉપર થી મહીલા ની ઇજાગ્રસ્ત હાલત મા મૃતદેહ મળ્યો

અજાણી મહીલા ના માથા ના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી

દેવગઠબારીયા પોલીસ ને જાણ થતા પોલીસ ધટના સ્થળે પોહચી

આ મહીલા નુ અકસ્માત કે પછી હત્યા કરાઇ હોવાની પોલીસ એ તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here