રાજપૂત કરણી સેના દ્વારા કોરોના સમયે સેવા કરનારને સન્માનીત કર્યા

0
32શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દસિહં જાડેજા તેમજ શહેર પ્રમુખ વિશ્વરાજસિહં જાડેજા અને તેમની ટીમ દ્વારા મોરબી માં કોરોના નાની મહામારી નાં સંકટ સમય માં સર્વે સમાજ ની નિસ્વાર્થ ભાવે સેવા કરતા યંગઈંડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી, પંકજભાઈ રાંણસરિયા,પટેલ ઓક્સિજન ટી.ડી. પટેલ, જય અંબે ગ્રુપ જીગ્નેશભાઈ કૈલા અને તરુનભાઇ અધારા નું મોમેન્ટો આપી સન્માનિત કરેલ આગામી સમય માં આપ આવીજ રીતે સેવા ના કર્યો કરતા રહો આવી પાર્થના આવી નિસ્વાર્થ સેવા કરવા માટે શ્રી રાજપૂત કરણી સેના જરૂર પડે ગમે ત્યારે આપ લોકો ની ખભે થી ખભો ને હાથ થી હાથ મળી ની સાથે કાર્ય કરશુ જેમાં શક્તિસિંહ પીલુડી ઉપપ્રમુખ, પી.એમ. જાડેજા વિરપડા ઉપપ્રમુખ,  ભગીરથ સિંહ વાઘેલા ઉપપ્રમુખ, શકિત સિંહ જાડેજા કેરાળી કરણી સેના મહામંત્રી,  સુખદેવસિંહ જાડેજા વિરપડા મહામંત્રી, હર્ષજીતસિંહ જાડેજા મહામંત્રી, ઑમદેવસિંહ જાડેજા ગુંગણ,  મહિપાલસિંહ જાડેજા કારોબારી સદસ્ય, યોગીરાજ સિંહ ઝાલા, બીજરાંજ સિંહ ઝાલા જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ  હાજર રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here