આખા દેશમાં 24 કલાક વીજળી મળશે

0
26







પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની (CCEA) બેઠક સમાપ્ત થઈ ગઈ છે. મોદી સરકારે સામાન્ય લોકોના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. બેઠકમાં પાવર વિતરણ સુધારણાને મંજૂરી આપવામાં આવી હતી અને આ માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે.

આ સુધારો આવતાની સાથે જ આખા દેશમાં 24 કલાક વીજળી મળશે. આ ઉપરાંત દેશના દરેક ગામોને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ અંતર્ગત ભંડોળને પણ મંજૂરી આપવામાં આવી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here