મોરબી સતવારા બ્લડ ગ્રુપના પ્રમુખ લખનભાઇ હડીયલનો આજે જન્મદિવસ

0
35સતવારા સમાજનું ગૌરવ એવા યુવા અને ઉત્સાહી, મોરબી સતવારા બ્લડ ગ્રુપના પ્રમુખ લખનભાઇ હડીયલનો આજે જન્મદિવસ

સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે હંમેશા સક્રિય રહેનાર અને મોરબી સતવારા સમાજના કોઈપણ વ્યક્તિને બ્લડની જરૂર પડે એટલે ૧૦૮ ની જેમ તત્કાલ બ્લડ ની વ્યવસ્થા કરી આપનાર તથા સમાજના ગ્રુપ સતવારા સુરક્ષા સેના, મહાકાલ ગ્રુપ માં પણ એક્ટિવ રહી સારી સેવા આપે છે હરહંમેશા કઈક ને કઈક સતવારા સમાજ માટે સેવા કરવાની ભાવના રાખનાર લખનભાઇ હડીયલને તેમના પરિવારજનો તેમજ મિત્રઑ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here