વિજાપુર ભાજપ દ્વારા વૃક્ષા રોપણ અંતર્ગત રોટરી ક્લબ હોલ માં કાર્યક્રમ યોજાયો

0
77વિજાપુર રોટરી ક્લબ માં ભાજપ દ્વારા વૃક્ષા રોપણ ની ઉજવણી ના ભાગ રૂપે કાર્યક્રમ યોજાયો

વિજાપુર ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ અંતર્ગત સંસદ સભ્ય શારદા બેન પટેલ ના અધ્યક્ષતામાં રોટરી ક્લબ ના હોલ માં કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોરનાકાળ માં લોકોને ઓક્સિજન માટે ઘણી દોડાદોડ કરી મુકી હતી તેમજ હાલમાં રોડ ની સાઈડો માં ઘણી જગ્યાએ થી ઝાડ વૃક્ષો ને કાપી નાખવા માં આવતા વૃક્ષો ઓછા થઈ ગયા હતો તેના મળતું કુદરતી ઓક્સિજન પણ ઓછું થઈ જવાથી મહામારી માં ઘણા લોકો ભોગ પણ બન્યા હતા વૃક્ષોની સંખ્યા ઓછી થવાથી વરસાદ પણ પાછો ખેચી જતું હોવાથી પાણી ની પણ ઘણી જગ્યાએ અછત ઉભી થઇ છે કુદરત થી મળતા પ્રાણવાયુ કેટલું જરૂરી છે તે માટે વૃક્ષો ની વાવણી પણ જરૂરી હોવાથી ભાજપ ના કાર્યકરો દ્વારા વૃક્ષો વાવો અભિયાન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં જિલ્લા ના સંસદ સભ્ય શારદા બેન પટેલ સ્થાનીક ધારાસભ્ય રમણભાઈ પટેલ પુર્વ ધારા સભ્ય કાંતી ભાઈ પટેલ નીતિન ભાઈ પટેલ જ્યંતી ભાઈ પટેલ દેવ ઇન્દ્રસ્ટ્રીઝ વાળા કામલેશકાકા રાજુ ભાઈ પટેલ સંજય પટેલ સહીત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here