વઘઇ રાજેન્દ્રપુર ખાતે રહેંઆંક વિસ્તારમાં મહાકાય અજગર દેખાતા પકડી જંગલમાં છોડાયો

0
59ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના વઘઇ ખાતે આવેલ રાજેન્દ્રપુરનાં રહેંઆંક વિસ્તારમાં મહેશભાઈના ઘર નજીક અજગર જોવા મળતા ઘરના સભ્યોમાં અને આજુબાજુના ઘરોના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફર ટ્રસ્ટના વઘઇના નિશાંત મહાકાળને જાણ કરતા તેમની ટીમ રિયા ભોયે, સંકેત કુંવર, ભાવેશ કુંવર, સુનીલ બાગુલ સહિતના તમામ સભ્યો તાત્કાલિક પોંહચી અજગર ને સુરક્ષિત પકડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી દુરના જંગલમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો હતો જ્યારે અજગર પકડાતાં ઘરના તમામ સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો વધુમાં ફ્રેન્ડ્સ ઓફ  એનિમલ વેલફેર ટ્રસ્ટ વઘઈ ટીમ દ્વારા જણાવાયું હતું કે ઘાયલ પશુ પક્ષી હોય કે સાપ આપની ઘર પાસે નજરે પડે તો અમારો  હેલ્પલાઇન નંબર 9408188620 પર સંપર્ક કરવા જણાવ્યું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here