સામાજિક વનિકરણ રાજપીપળા ના સહયોગથી નાંદોદ ના તોરણા ગમે કબ્રસ્તાનમાં ૧૨૦૦ જેટલા વૃક્ષો નું વાવેતર કરાયું

0
32સામાજિક વનિકરણ રાજપીપળા ના સહયોગથી નાંદોદ ના તોરણા ગમે કબ્રસ્તાનમાં ૧૨૦૦ જેટલા વૃક્ષો નું વાવેતર કરાયું

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાની ગ્રીન જિલ્લો બનાવવાની દિશામાં તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે વનવિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નાંદોદ તાલુકાના તોરણા ગામે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં ૧૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે

મુસ્લિમ સમાજ કબ્રસ્તાન કમિટી દ્વારા તેમજ મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વનવિભાગ પાસે તોરણા ગામે કબ્રસ્તાનની જગ્યામાં વૃક્ષારોપણ કરવા માટે રોપાની માગણી કરવામાં આવી હતી જેનું માન રાખી સામાજિક વનીકરણ રાજપીપળા દ્વારા તોરણા ગામે કબ્રસ્તાનમાં મોટાપાયે વૃક્ષો નુ રોપણ શરૂ કરવામાં આવ્યું છે આગામી સમયમાં આ જ રીતે વૃક્ષારોપણ થકી નર્મદા જિલ્લો ચોક્કસપણે ગ્રીન જિલ્લો બનશે તેવી આશા સેવાઈ રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here