12વર્ષની બાળકીનો દુષ્કર્મ કરી પેટ્રોલથી જીવતી સળગાવી દેવાઈ

0
122ઉત્તરપ્રદેશનાં કાનપુર જિલ્લામાં જૈતાપુર ગામની આ ઘટના છે. ગામનાં રહેવાસી એક ખેડૂતની 12 વર્ષની બાળકી બુધવારની રાત્રે ઘરની બહાર ખાટલા પર ઉંઘી રહી હતી અને તેની બાજુમાં જ તેની દાદી પણ ઉંઘી રહી હતી.પરિવારજનોનું કહેવું છે કે અમે જ્યારે સવારે ઉઠ્યા ત્યારે બાળકી નહોતી.આજુ-બાજુ તપાસ કરીતો ઘરથી 200મીટર દૂર જામફળના બગીચામાં બાળકીની અડધી સળગેલી લાશ મળી હતી. બાળકીનાં શરીર પર કપડાં પણ નહોતા,પાસે જ એક ખાટલો મળ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે દુષ્કર્મીઓએ આજ ખાટલા પર દુષ્કર્મ આચર્યું હશે અને પોતાના બચાવ માટે બાળકીને ત્યાજ સળગાવી દીધી.

 

ઘટના સ્થળ પર ADG ભાનુભાસ્કર અને IG મોહિત અગ્રવાલ પહોંચી ગયા હતા. આ બાબતે ગામવાસીઓ પાસેથી પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસને ખડંજા ગામ પાસે એક ખાટલો પ્રાપ્ત થયો છે, જે થોડો સળગેલો છે.માનવામા આવી રહ્યુ છે કે બાળકીને આજ ખાટલામાં સળગામા આવી હશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here