મોરબી :  જુના મકનસર ગામે વૃક્ષા રોપણ કરાયું

0
36







મોરબી ના જુના મકનસર ગામ ને હરિયાળું બનાવવા ગોકુળનગર બજરંગ ગૃપ ફાટક વારા હનુમાન દાદા શક્તિમાં મંદિર ગૃપ દ્વારા 150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું જેમાં હરેશ દવે,  હેમંત બરાસરા, નારણીયા કિરીટ, સુરેલા શૈલેષ, વડેચા સંજય, ઝંઝવાડીયા લાલજી, મયુર રબારી, રાજેસ ધામેચા, દીક્ષિત ભોરણીયા, પારૂલ કનસાગરા સહિતના લોકો હાજર રહ્યા હતા



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here