ઈસરી ગામે આવેલું બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ શોભાના ગાંઠીયા સમાન છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં

0
29અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ઈસરી ગામમાં આવેલું બેંક ઓફ બરોડાનું એ.ટી. એમ. છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં હોવાથી ઈસરી ગામના તેમજ આજુબાજુના વિસ્તારના ગામો જેવા કે કંટાળું,વાંટા,રખાપુર,પટેલછાપરા,નવાગામ,રાજપુર,ખાનપુર ગામના લોકોને નાણાં ઉપાડવા માટે પોતાનો કિંમતી સમય અને નાણાં વેડફી રેલ્લાવાડા વિસ્તારમાં આવેલા એ.ટી.એમ માં જવું પડે છે બેન્ક ઓફ બરોડા નુ એ ટી એમ છેલ્લા એક મહિનાથી ઈસરી ગામે આવેલું બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ શોભાના ગાંઠીયા સમાન છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ઈસરી બેંકના અધિકારી દ્વારા એ.ટી.એમ.સત્વરે ચાલુ કરવામાં આવે તેવી પ્રબળ લોકો ની માંગ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here