મોરબી : MBBS બાદ FMGEની પરીક્ષામાં સફળ થતાં સુરાણી પરિવારમાં ખુશીનો માહોલ

0
239Philippines માં MBBS કર્યા બાદ FMGEની પરીક્ષામાં મેળવી સફળતા મોરબી નિવાસી (મુ.ખીરઈ)પૂર્વ સરપંચ ગણેશભાઈ મગનભાઈ સુરાણી ના પુત્રએ MBBSનો અભ્યાસ પૂર્ણ કરી FMGEની પરીક્ષામાં સફળતા મેળવતા સુરાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ડો. દીક્ષિત ગણેશભાઈ સુરાણી, Philippines  માં MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ ભારતમાં FMGE (Foreign Medical Graduation Exam) માં પ્રથમ પ્રયાસમાં પાસ થઈને ઉતીર્ણ થયા છે. ડો. દીક્ષિત તેમના ખીરઈ ગામ અને કુટુંબમાં સૌ પ્રથમ ડોકટર બનતા સુરાણી પરિવારમાં હર્ષની લાગણી ફેલાઇ છે. તેમજ પરિવારજનોએ ડો. દીક્ષિત ને ભવિષ્યમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here