તારક મહેતાના પોપટલાલે લીધી મુલાકાત

0
30







તારક મહેતાના પોપટલાલે લીધી આરોગ્ય વન ની મુલાકાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી પ્રસિદ્ધ થયેલા પોપટલાલ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ આરોગ્ય વનની મુલાકાત લીધી.

કેવડીયાકોલોની સ્થિત આરોગ્ય વન ની મુલાકાત લેતા શ્યામ પાઠક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેમાં પોપટલાલ નું પાત્ર ભજવતાં શ્યામ પાઠક પોતાના સહ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ આરોગ્ય વન જ્યાં પાંચ લાખથી વધારે ઔષધિ આવેલી છે તેમણે પરિવાર સાથે આરોગ્ય વન ના વિવિધ પોઇન્ટ ની મુલાકાત લીધી . અને વિવિધ ઔષધિઓની જાણકારી મેળવી અને ત્યારબાદ સહ પરિવાર સાથે ઔષધ માનવ પાસે એક ફોટોશૂટ પણ કરાવીયો. આરોગ્ય વન ના ફોરેસ્ટ ગાઈડ કુંજલ ભાઈ વસાવા દ્વારા પોપટલાલ અને તેમના પરિવારને સુંદર અને સરળ ભાષામાં દરેક ઔષધિની જાણકારી આપી અને એના ફાયદા સમજાવ્યા હતા.

કેવડિયા કોલોની
રિપોર્ટ અનીશ ખાન બલુચી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here