નમૅદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એપીએમસી ખાતે જિલ્લા બક્ષીપંચ મોરચાની પરિચય બેઠક યોજાઇ

0
38નમૅદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એપીએમસી ખાતે જિલ્લા બક્ષીપંચ મોરચાની પરિચય બેઠક યોજાઇ

ડેડીયાપાડા ; નમૅદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એપીએમસી ખાતે જિલ્લા બક્ષીપંચ મોરચાની પરિચય બેઠક યોજાઇ જેમા આગામી કાર્યક્રમો ની રુપરેખા સાથે આ બેઠકમાં નમૅદા જિલ્લાના સંગઠનના પ્રમુખ અને ધારી ખેડા સુગરનાં ચેરમેન ઘનશ્યામ ભાઇ પટેલ,બક્ષીપંચ મોરચાના પ્રદેશ ના આગેવાન અનિલભાઈ રાણા સાહેબ. સંગઠન મહામંત્રી ઓ વિક્રમ ભાઇ તડવી. નિલભાઇરાવ. રમેશભાઇ વસાવા. જિલ્લા ના ઉપપ્રમુખ જયેન્દ્ર ભાઈ પ્રજાપતિ, ચંદ્રકાંત લુહાર બક્ષીપંચ મોચૉ જીલ્લા પ્રમુખ ડૉ. ધવલસિંહ પટેલ, વિપિનભાઈ,કમલેશ ભાઈ. ગરુડેશ્વર સંગઠન પ્રમુખ શ્રવણભાઇ તડવી વિ.. તથા બક્ષીપંચ મોરચાના પદાધિકારીઓ કાર્યક્રમ માં હાજરી આપી હતી. કાર્યક્રમ ની ઝીણવટભરી સમજ સાથે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ના મુદ્દા કેન્દ્ર સરકાર ના સાત વર્ષ પુર્ણ તામાં ૩૭૦ (૩૫A/)CAA.અને રામજન્મભૂમિજેવા મુખ્ય મુદ્દાઓ. વાવાઝોડાના તથા કોરોના દરમિયાન માં થયેલ સેવાકીય પ્રવૃતિઓ. ગુજરાત સરકાર ની સહાય યોજનાઓ. મન કી બાત. તથા વૃક્ષારોપણ કરી કાર્યકમ ની પુર્ણાહુતી કરવામા આવી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here