મેઘરજ પોલીસે 8 જેટલી અબોલા જીવી ભેંસોને કતલખાને લઈ જવાતી બચાવી

0
29 

અહેવાલ

અરવલ્લી: હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

મેઘરજ પોલીસે 8 જેટલી અબોલા જીવી ભેંસોને કતલખાને લઈ જવાતી બચાવી

કહેવત છે ને કે માનવી માનવ થાય તો ઘણું પરંતુ અહીં માનવી જાતેજ પોતાની માનવતા ભૂલી જયી પાપ ના અંશે દોડી રહી બદનામ થયી રહ્યો છે કુદરત નો ડર રાખ્યા વગર જાતે બદનામ થયો છે ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં ઉંડવા ગામની પાસે વસાઈ રોડ પર મહેન્દ્રા પીકપ ડાલા નંબર GJ 31 T 0668 માં તપાસ કરાતા ડાલામાં મર તેલી હાલત માં પાણી તેમજ ઘાસની સગવડ વગર ડાલામાં લવાતા પશુ જેમાં ભેંસના નાના મોટા કુલ 8 પશુઓ ને કતલખાને લયી જતા બચાવવામાં આવ્યા હતા જેમાં મોડાસાના ચાંદટેકરી ના બે માણસો ને ડાલા સાથે ઝડપી પાડ્યા હતા.પશુની કિંમત રૂપિયા 40,000/- ના અબોલા જીવને બચાવી મેઘરજ પી એસ આઈ એમ ડી પંચાલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અબોલા પ્રાણીઓ ને કતલ ખાને લઈ જતા બચાવી એક ઉમદા કાર્ય કયુઁ હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here