દાહોદ તાલુકાના નિમનાળિયા ગામે ભ્રસ્ટાચાર બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું

0
43રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ તાલુકાના નિમનાળિયા ગામે ભ્રસ્ટાચાર બાબતે

નિમનાળિયા ગામ જનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

આજ તા.29.6.2021 મંગળવારના રોજ દાહોદ જિલ્લા ઉપ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા તેમજ નિમનાળિયા ગામ જનો એ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી જેમાં જણાવ્યું કે ભારતીય બંધારણ ભાગ 9243 એ મુજબ ગ્રામ સભાની જોગવાઈ કરવામાં આવેલ છે જેનો અમલ દાહોદ તાલુકાના નિમનાળિયા ગામે થતો નથી.જેની સ્તવરે અમલ થાય તેવી દરખાસ્ત કરવામાં આવી છે.જેમાં લેખિત ફરિયાદ અનુસાર જણાવ્યું કે ક્યારે દરેક ગામમાં દર ત્રણ મહિને સામાન્ય સભા બોલાવવામાં આવે છે પણ નિમનાળિયા ગામે આજ દિન સુધી કોઈ પણ સામાન્ય સભા બોલાવવામાં આવી નથી.તો કાયદાની જોગવાઈ મુજબ પચાયતના સભ્યો અને સરપંચ ને સસ્પેન્ડ કરવાની રજુઆત કરવામાં આવે એવી રજુઆત ટ્રાયબલ પાર્ટીના જિલ્લા ઉપ પ્રમુખ અને ગામ જનો દ્વારા રજુઆત કરવામાં આવી.તેમજ દાહોદ તાલુકાના નિમનાળિયા ગામના સરપંચ મગલીબેન ગલીયાભાઈ ની મહિલા સીટ છે.તેમની જગ્યા એ તેમના પુત્ર સુરમલ ભાઈ ગળીયાભાઈ બારીયા જે વહીવટી કરે છે અને તેઓની માતા ની ડુપ્લીકેટ શહી કરી નાણાં ની લેવડ દેવડ કરે છે એવા આપેકસો ગામ જનો અને ઉપ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા દ્વારા લગાવાયા છે.તેમજ આવાસ યોજના પણ ગામની જનતા પાસે થી લાભાર્થી દીઠ 1000.રૂપિયા લેવામાં આવ્યા છે.બોરવિથ મોટરમાં પણ લાભર્થી દિથ વ્યક્તિગત બોર આપી 10.000 ની માગણી કરી પૈસા વસૂલવામાં આવ્યા છે.અને ગામમાં સોચાલય બનાવવામાં આવેલ નથિ અનેં જે બનાવવામાં આવ્યા છે તેમાં પૂરતું બાધકામ અને ખરકુવા પણ બનેલ નથી જેવી વિવિધ રજૂઆતો ને લઈ આજ રોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી સ્તવરે તાત્કાલિક નિકાલ કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here