પોલીસે આમ આદમી પાર્ટીની માગ સ્વીકારી 307 હેઠળ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ

0
34







જૂનાગઢના વિસાવદરામાં આમ આદમી પાર્ટીપર હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલાને લઈને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી. કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમા બધાજ આરોપીઓ સામે 307 હેઠળની ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here