રાજ્યના કચ્છમાં સૌથી મોટું જમીન કૌભાંડ સામે આવ્યું

0
39







રાજ્યના કચ્છમાં 2 હજાર એકર જમીનમાં 20 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઇ છે. જે મુજબ અબડાસા અને લખપતમાં સસ્તી જમીન આપવાના બહાને પ્રતાપજી ભવાનજી ઠક્કર નામના જમીન દલાલે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ થયો છે.

બોગસ દસ્તાવેજો અને બોગસ ખેડૂતો ઉભા કરી સરકારી અને પડતર જમીનના દસ્તાવેજો કર્યા. પરંતુ 20 કરોડ ચૂકવ્યા બાદ પણ ફરિયાદી શાંતિલાલ પટેલને ઓરિજનલ દસ્તાવેજોના બદલે ફક્ત ઝેરોક્ષ મળી. ઓરિજનલ દસ્તાવેજ મુદ્દે પ્રાંત ઓફિસમાં તપાસ કરતાં 20 કરોડનું કૌભાંડ બહાર આવ્યું.

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here