મોરબી : પાસના આગેવાન આમ આદમી પાર્ટીમાં જોડાયા

0
105સમગ્ર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીની વાતો થઈ રહી છે હમણાં થોડાજ સમયમાં અનેક મોટા માથાઓ આપ માં જોડાયા છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના લડવાયા નિલેષભાઈ એરવડીયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા છે વિસાવદર ખાતે રાત્રિના સમયે ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી અને અન્ય પાર્ટીના નેતાઓની હાજરીમાં નિલેષભાઈ એરવડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here