ભેંસાણ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો તેમજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા વેકસીનેસન કાર્યક્રમ યોજાયો

0
10




 

ભેંસાણ : માર્કેટિંગ યાર્ડમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા વેકસીન ચાલુ કરાયું કોરોના વેકસીનેસન ડોઝ ૧૮ થી ૪૪ વર્ષના લોકોએ બીજો ડોઝ લઈને ૧૭૦ થી વધારે લોકોએ વેકસીનનો લાભ લીધો હતો.
ત્યારે ભેંસાણ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું હતું કે લોકોએ ત્રીજો વેવ આવે તે પહેલાં તમામ લોકોએ વેકસીન લઈ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
તેમજ ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા દોઢ કરોડની ગ્રાન્ટ ભેંસાણ વિસાવદરની તમામ સરકારી પી.એચ.સી તેમજ સી.એચ.સી સેન્ટર હોસ્પિલોમાં ફાળવીને દવા તેમજ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરીને વહેલી તકે લોકોને કોરોનાથી બચાવી શકાય એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here