વિજાપુર કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ ને લઈને ટ્વીટર અભિયાન માં જોડાયા

0
28વિજાપુર તાલુકાના કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવા ટ્વીટર અભિયાન માં જોડાયો

વિજાપુર તાલુકાના જુદાજુદા કર્મચારીઓ ના સંગઠન સરકાર દ્વારા જાહેર કરવામાંઆવેલી નવી પેન્શન ના વિરોધ માં અને જૂની પેન્શન યોજના લાગુ કરવા ની રજુઆત ના પગલે ટ્વીટર અભિયાન માં જોડાયા હતા આ અંગે કર્મચારી સંગઠન ના સભ્યો એ જણાવ્યુ હતુંકે સરકાર નવી પેન્શન યોજના ચાલુ કરવા ની જાહેરાત કરવામાં આવી છે તે કર્મચારીઓ ને નિવૃતી બાદ ઘણી નુકશાન કર્તા છે સરકાર જુની પેન્શન યોજના ચાલુ રાખવા ને મુદ્દે સરકાર માં રજૂઆતો વિવિધ કર્મચારીઓ ના મંડળ દ્વારા માંગણી અને રજુઆત કરવામાં આવી છે તેમ છતાંએ સરકાર દ્વારા નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવતા તેના વિરોધ માં ટ્વીટર અભિયાન દ્વારા શરૂ કરવામાંઆવ્યુ છે જેમાં ઘણા કર્મચારીઓ જોડાઈ નવી પેન્શન યોજના નો વિરોધ કરવા નો અભિયાન અને જુની પેન્શન યોજના અમલી બનાવવા ચાલુ કરવા ની માંગ ટ્વીટર દ્વારા શરૂ કરવામાંઆવી છે નવી પેન્શન યોજના ને કારણે નિવૃતી બાદ પરિવાર નો નિર્વાહ કરવુ ઘણું કપરું બને તેમ હોઈ નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્સન યોજના ચાલુ કરવાની માંગ કર્મચારીઓ માં પ્રવર્તી રહી છે
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here