14 વર્ષીય સગીરા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

0
73વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયા પર થયેલી દોસ્તી એક સગીરાને મોંઘી પડી છે. સ્નેપ ચેટ પર દોસ્ત બનેલ એક નરાધમે સગીરાને ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આથી પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.

 ઉમરગામ પોલીસ સમક્ષ એક સગીર પીડિતાના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની 14 વર્ષીય દીકરી સાથે એક યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. સ્નેપચેટ પર સગીર પીડિતા સાથે આરોપી આદિલ અલબલુચીએ મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ ઈસમે સગીરા યુવતીને ભોળવીને એકાંતમાં બોલાવી હતી. આ સગીરાએ તેના ઘરે બોલાવી તેની સાથે અપકૃત્ય કર્યું હતું. આ સગીરા સાથે બનેલ આ ઘટનાની ફરિયાદ તેના પિતાને કરી હતી. પિતાની ફરિયાદને આધારે ઉમરગામ પોલીસે ગણતરીના સમયમાં નરાધમ આરોપી આદિલની ધરપકડ કરી લીધી છે.

ઉમરગામ પોલીસ સમક્ષ એક સગીર પીડિતાના પિતાએ ફરિયાદ આપી હતી કે તેની 14 વર્ષીય દીકરી સાથે એક યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. સ્નેપચેટ પર સગીર પીડિતા સાથે આરોપી આદિલ અલબલુચીએ મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ ઈસમે સગીરા યુવતીને ભોળવીને એકાંતમાં બોલાવી હતી. આ સગીરાએ તેના ઘરે બોલાવી તેની સાથે અપકૃત્ય કર્યું હતું. આ સગીરા સાથે બનેલ આ ઘટનાની ફરિયાદ તેના પિતાને કરી હતી. પિતાની ફરિયાદને આધારે ઉમરગામ પોલીસે ગણતરીના સમયમાં નરાધમ આરોપી આદિલની ધરપકડ કરી લીધી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here