બીલીમોરા સરદાર માર્કેટ ગેટ ની સામે ટ્રાન્સફોર્મર માં લાગી આગ

0
33બીલીમોરા સરદાર માર્કેટ ગેટ ની સામે ટ્રાન્સફોર્મર માં લાગી આગ ફાયર વિભાગ અને જીઇબી ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો આગ લાગવા ની કારણ જાણી ને અજીબ લાગે છે કે એક પાગલ માણસ લાકડી ના ફટકા મારતો હતો શોર્ટસર્કિટ ના કારણે લાગી આગ.આ સમગ્ર ઘટના માં જીઇબી ની બેદરકારી સામે આવે છે આ રીતના ખુલ્લું મૂકવું યે કોઈ મોટી ઘટના ને આમંત્રણ આપવા જોવું છે સરદાર માર્કેટ હોવા ના કારણે 24 કલાક આ માર્ગ ચાલુ હોય છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here