મોરબી જીલ્લા માં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠન ની સમીક્ષા અંગે મિટિંગ યોજાય

0
51મોરબી જીલ્લા માં બહુજન સમાજ પાર્ટી દ્વારા સંગઠન ની સમીક્ષા તથા સંગઠન ને વધુ મજબૂત કરવા માટે ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા અને મોહનભાઈ રખૈયા દ્વારા સર્કિટ હાઉસ માં એક મિટિંગ નું આયોજન કરાયું હતું. જેમાં બસપા મોરબી ના પદાધિકારીઓ તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવનાર વિધાનસભા ની ચુંટણીમાં બસપા પૂરી મજબૂતાઇ લડશે. કોંગ્રેસ ભાજપ ની મીલીભગત થી જે એકહથ્થુ શાશન ચાલી રહ્યું છે તેની સામે બસપા એક મજબૂત વિકલ્પ બની રહશે.

વધુમાં મોરબી બસપા માટે કાર્ય કરવા માંગતા દરેક સાથીઓ નું સ્વાગત છે.પાર્ટીમાં દરેક વર્ગ ને યોગ્ય પ્રતિનિધિત્વ આપી “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ની નીતિ થી કામ કરાશે તેવું જણાવાયું. બસપા માં જોડાવા માટે સંપર્ક સૂત્ર મો.7016169402LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here