માણાવદર પૂર્વ નગરપાલિકા પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાની મુલાકાતે AAP ના નેતા ઈસુદાન ગઢવી

0
57




માણાવદર : પ્રજાપતિ સમાજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાયૅક્રમ યોજાયો હતો.

જેમાં માણાવદર તાલુકા તેમજ શહેરમાંથી અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ત્યારે ખરેખર માણાવદર શહેર તેમજ તાલુકાની પ્રજા ગુજરાતના અણઘડ વહીવટથી આમ જનતા ત્રાહિમામ્ છે. હવે તો જોવા નું રહયુ કે સમજુ પ્રજા ભાજપને જાકારો આપશે કે શુ ? આ શુભેચ્છા મુલાકાતમાં માણાવદરના નગરપાલિકાના પુવૅ પ્રમુખ ગીતાબેન મકવાણા, જેન્તીભાઈ પનારા, મુસાભાઇ સોલંકી, અને સરદારગઢના સામાજીક કાયૅકર દિનેશભાઈ વાઢેર તેમજ સ્ટેશન પ્લોટ વિસ્તારના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાતમાં એવું લાગે છે કે માણાવદર મત વિસ્તારના લોક સેવક અને નગરપાલિકાના પુવૅ પ્રમુખ નિમૅળસિહ ચુડાસમા ટુંક સમયમાં પોતાના હજારો કાર્યકરોને સાથે લઈ ને આમ આદમી પાર્ટીમાં જોડાય જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

અહેવાલ : ભરત બોરીચા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here