અમિતભાઇ ચાવડા ની મુલાકાત રાજકીય ગતિવિધિ તેજ બની

0
72વિજાપુર વસઇ ખાતે નરેશભાઇ રાવલ ઘેર કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઇચાવડા ની મુલાકાત રાજકીય ગતિવિધિ તેજ બની

મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ ની વિસ્તૃત કારોબારી ની બેઠક શુક્રવારે ઉમંગ પાર્ટી પ્લોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમીતભાઈ ચાવડા ના અધ્યક્ષ પદે યોજાઇ હતી ઓજેમાં પુર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલ જયરાજ સિંહ ચાવડા માનસિંહ ઠાકોર તલત મહેમુદ સૈયદ સહીત જીલ્લા કૉંગ્રેસ ના પ્રભારી પૂર્વ સંસદ સભ્યો, ધારાસભ્યો, પ્રદેશ સમિતિ ના ડેલીગેટસ્, જીલ્લા સમિતિના પૂર્વ પ્રમુખો, તા.પ્રમુખ,જીલ્લા પંચાયત,તા, પંચાયત નગર પાલિકા ના પૂર્વ પ્રમુખો નેતા જીલ્લા પંચાયત, તા. પંચાયત, નગર પાલિકા ના સભ્યો, પૂર્વ સભ્યો, ઉમેદવારો, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, સેવાદળ,NSUI, ના પ્રમુખો,તમામ સેલના પ્રમુખો, આગેવાનો ને હાજર આપી હતી જેમાં ચર્ચા વિચારણા બાદ અમીત ભાઇ ચાવડા સહીત ના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ વસઇ ખાતે નરેશભાઈ રાવલ ના ઘેર પોહચ્યું હતુ જેને લઇને કોંગ્રેસ ની રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here