ભરુડી ટોલનાકા પાસે ઇકો કારમાં લાગી આગ

0
44
ગોંડલ થી રાજકોટ જતી વેળાએ ભરુડી ટોલનાકા પાસે ઇકો કારમાં લાગી આગ

ઇકો કારમાં અંદાજિત ચારથી પાંચ લોકો સવાર હતા તે લોકો ગાડીની બહાર નીકળી ગયા હતા

ઇકો કારમાં અચાનક આગ લાગતા અફડાતફડી નો માહોલ જોવા મળ્યો હતો

ઇકો કાર ગોંડલ થી રાજકોટ તરફ જઈ રહી હતી તે વેળાએ બની ઘટના

ઇકો કારમાં આગ લાગતા ઈકો માં બેસેલા તમામ લોકો બાર નીકળી ગયા હતા

ઇકો કારમાં આગ લાગતા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા આગ બુજાવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા

પણ કોઈપણ પ્રકારે આગ કાબુમાં ન આવતા ટોલનાકાના હસમુખભાઈ ગઢવી દ્વારા ગોંડલ નગરપાલિકા ફાયર ફાઈટર જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયર ફાઈટર આવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી

રિપોર્ટર ચુડાસમા વિક્રમસિંહ જેતપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here