જેતપુર સરદાર ગાર્ડન રીનોવેશન (ડેવલોપમેન્ટ) કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

0
35જેતપુર સરદાર ગાર્ડન રીનોવેશન (ડેવલોપમેન્ટ) કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

બદલાશે જેતપુરના સરદાર બાગની સૂરત

ગાર્ડનની સુંદરતા પાછી લાવવા માટે નગરપાલિકા દ્વારા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં સરદાર બાગને ૧. ૩૮ કરોડના ખર્ચે રિનોવેટ કરવાનો નિર્ણય લેવાયો છે.

સરદાર ગાર્ડની આધુનીક રીતે ડિઝાઈન કરવામાં આવશે. ચીલ્ડ્રન પાર્ક અને આ .આની સાથે ગ્રીન એરિયા કવર કરવામાં આવશે. તે ઉપરાંત વ્યવસ્થિત પ્લાન્ટેશન કરવામાં આવશે. બાળકોને આકર્ષવા માટે હિંચકાઓમાં વધારો કરવામાં આવશે. આ ગાર્ડનની નવીનતા રૂપે તેમાં
એન્ટ્રી સર્કલ,ફાઉન્ટન હોલ,બાથવે,તેમજ અન્ય રાઈડ્સ મુકવામાં આવશે આ બાબતે કેબિનેટ મંત્રી વધુમાં જણાવ્યું હતું કે, જેતપુર શહેરમાં રોડ રસ્તા અને તમામ પ્રકારની સુવિધાઓ નો લાભ જે ગ્રાન્ટ માંથી છ કરોડના ખર્ચે થવાથી સૌથી વધુ લાભ જેતપુરના શહેરીજનોને મળશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here