કેવડિયા સરદાર સરોવર નિગમમાં ડિવિઝન ત્રણ માં ફરજ બજાવતા ૧૧ કર્મચારીઓ વયનિવૃત્ત થતા વિદાય સમારંભ

0
41







કેવડિયા સરદાર સરોવર નિગમમાં ડિવિઝન ત્રણ માં ફરજ બજાવતા ૧૧ કર્મચારીઓ વયનિવૃત્ત થતા વિદાય સમારંભ

કેવડિયા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ માં ફરજ બજાવતા કોલોની ડિવિઝન વિભાગ નંબર ૦૩ માં ફરજ બજાવતા કુલ ૧૧ કર્મચારીઓનો વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને બી વી પટેલ તથા જીગ્નેશ ભાઈ વસાવા અને અમિતભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં વય નિવૃત કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી તેમજ શાલ ઉડાડી તથા શ્રીફળ આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ તેઓની વય નિવૃત્તિ પછીનું જીવન તંદુરસ્તી તેમજ સુખમય બને તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here