ગરૂડેશ્વરના સોનગામ પાસે જુગાર રમતા ચાર ઈસમો રૂ. ૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા અન્ય પાંચ નસીજતા વોન્ટેડ

0
44ગરૂડેશ્વરના સોનગામ પાસે જુગાર રમતા ચાર ઈસમો રૂ. ૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા અન્ય પાંચ નસીજતા વોન્ટેડ

રાજપીપળા : જુનેદ ખત્રી

ગરુડેશ્વર પોલીસે સોનગામ પાસેથી ચાર જુગરીઓ ને ઝડપી પડ્યા છે અને અન્ય પાંચ ભાગીજતા વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસ માણસોએ સોનગામ પાસે થી જુગરીઓ (૧) રસીકભાઈ ભાણાભાઈ ભીલ (૨)કલ્પેશભાઈ ધર્મદાસભાઈ ભીલ (3) કમલેશભાઈ હરિદાસભાઇ ભીલ રહે,સોનગામ તા.ગરુડેશ્વર જી.નર્મદા (૪) દિનેશભાઈ નટુભાઈ ભીલ રહે,નામલપુર તા.તિલકવાડા ને જાહેરમાં પત્તા પાનાનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડતા ઝડપી પડ્યા જેમાં દાવ ઉપરના રૂ.૧૩૦૦/- તથા અંગ ઝડતીના રૂ.૩૦૦૦/- તથા એક કાળા કલરની બેટરી જેની કિ.રૂ ૫૦૦/- મળી કુલે રૂ. ૪૮૦૦/- ના મુદામાલ કબ્જે કર્યો છે સાથેજ આરોપીઓએ માસ્ક નહીં પહેરી જાહેરનામા ભંગ કર્યો હત ઉપરાંત અન્ય પાંચ આરોપીઓ (૫) હરેશભાઈ અભેસિંગભાઈ તડવી (૬) નરેશભાઈ વિઠ્ઠલભાઈ ભીલ (૭) જગદિશભાઈ કાળુભાઈ ભીલ (૮) મહેશભાઈ બાલુભાઈ ભીલ (૯) આનંદભાઇ જયંતીભાઈ ભીલ તમામ રહે,સોનગામ તા.ગરુડેશ્વર આરોપીઓ ભાગી જતા ગરૂડેશ્વર પોલીસે તમામ ૦૯ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ તેમજ જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here