ગુજરાત હાઈકોર્ટે માસ્કનો દંડ ઘટાડવા ઇનકાર કરી દીધો

0
51ગુજરાત સરકારે લોકોને માસ્કના દંડમાં રાહત આપવા માટે વિચાર કર્યો છે. માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે અત્યારે માસ્કનો દંડ ઘટાડવા ઇનકાર કરી દીધો છે.

હાઈકોર્ટે દંડ ઘટાડવા ઈન્કાર કરતા કહ્યું છે કે રાજ્યની 50 ટકા જેટલી વસ્તીનું વેક્સિનેશન થઈ જાય પછી દંડ ઘટાડવાનું વિચારીશું. હાલના તબક્કે દંડ ની રકમ માં ઘટાડો કરવો વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે. 50 ટકા જેટલી વસ્તીનું રસીકરણ થાય ત્યારબાદ માર્ક ના પહેરવા પર 500 રૂપિયાના દંડ બાબતે વિચારી શકાય પરંતુ હાલ નહીં,LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here