CBSE ધોરણ 10 બોર્ડના પરિણામ અંગે અગત્યના સમાચાર

0
32







સીબીએસઈએ પોતાનું ટૈબુલેશનની પ્રક્રિયા પણ કરી પુરી કરી લીધી છે. તે વિદ્યાલયોને બોર્ડ દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર આંતરિક પરીક્ષાઓના અંક જમા કરી દીધા છે.

કોરોના સંક્રમણની વધતી સ્પિડને જોતા સીબીએસઈએ ધોરણ દશના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે મૂલ્યાંકન નીતિ જાહેર કરી હતી. હવે આ મૂલ્યાંકન નીતિના આધાર પર સીબીએસઈ દ્વારા 15 જૂલાઈ સુધી પરિણામ જાહેર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here