ધોરણ 10 અને 12 ના બોર્ડની રિપિટરોની પરીક્ષાને લઇને મહત્વના સમાચાર

0
38ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં રિપિટર વિદ્યાર્થીઓને તારીખ 10 જુલાઈના રોજ રિસિપ્ટ મળશે. એ માટે બોર્ડ દ્વારા શાળાઓને રિસિપ્ટ આપવામાં આવશે. બોર્ડ ઓનલાઈન રિસીપ્ટ શાળાઓને મોકલશે. ત્યાર બાદ વિધાર્થીઓને રિસિપ્ટ મળશે.

તારીખ 15 જુલાઈથી બોર્ડના રિપીટરની પરીક્ષા શરૂ થશે. મહત્વનું છે કે, રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું પરંતુ રિપીટર વિદ્યાર્થીઓને રાહત ન હોતી અપાઈLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here