મોરબી પાલિકાના રમતગમત અને સાંસ્કૃતિક ચેરમેન પદ પરથી સદસ્યનું રાજીનામું

0
38રિપોટૅર:- મીત વ્યાસ

મોરબી નગરપાલિકામાં તમામ ૫૨ બેઠકો ઉપર ભાજપનો વિજય થયા બાદ જુદી જુદી ૨૫ જેટલી કમિટીઓની પણ રચના થઈ ગઈ છે તેવા સમયે જ ભાજપમાં અસોતોષ તેમ આજે વોર્ડ નંબર ૮ ના નગર સેવક અને રમત ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેને રાજીનામુ આપી દેતા હલચલ મચી ગઇ છે

મળતી વિગતો મુજબ મોરબી નગરપાલિકામાં વિપક્ષની ગેરહાજરી તો છે પણ ભાજપમાં સભ્યોને સાચવવા માટે બે દિવસ પેહલા અડધા જેટલા સદસ્યોને ચેરમેન બનાવાયા છે પણ સદસ્યો ને મહત્વ ના હોદા ન મળતા અસંતોષ જોવા મળ્યો હતો.

દરમિયાન આજે મોરબી પાલિકાના વોર્ડ નંબર ૮ ના કાઉન્સિલર અને રમત ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન દિનેશભાઇ કૈલાએ રાજીનામુ ધરી દેતા શાસક મુંજવણ માં મુક્યો હતો. આ અંગે દિનેશભાઇ કૈલાનો સંપર્ક સાધતા તેમને ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હોવાનું સ્વીકારી કહ્યું હતું કે વોર્ડના અનેક કામો બાકી રહેતા હોય તે કામ કરવામાં સમય રહે તે માટે રાજીનામુ ધર્યું છે. પણ આંતરિક વિખવાદ શરૂ થયો છે તે વાત નકારી નLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here