ફરી વધ્યા પેટ્રોલના ભાવ

0
43દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીનો જનતા પર બમણો માર પડી રહ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 34 પૈસાનો વધારો થયો છે તો ડીઝલમાં પણ ભાવવધારો યથાવત્ રહ્યો હતો.

જેના લીધે અમદાવાદમાં લિટર પેટ્રોલના ભાવ 96 રૂપિયા થઈ ગયા છે. તો ડીઝલના લિટરના ભાવ 96.03 રૂપિયા પર સ્થિર થયા હતાં.

શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 96.06 96.08
ગાંધીનગર 96.25 96.28
રાજકોટ 95.83 95.88
વડોદરા 95.72 95.75
જામનગર 95.98 96.01
જૂનાગઢ 96.66 96.70
સુરત 96.07 96.12LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here